ધો. 10-12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાશે

ગુજરાત સરકારે બીજી વખત ધો. 1થી 8માં માસ પ્રમોશન આપ્યું
ગુજરાત સરકારે બીજી વખત ધો. 1થી 8માં માસ પ્રમોશન આપ્યું

2022માં લેવાનારી ધો.10-12ની બોર્ડ પરીક્ષા સમયસર માર્ચમાં જ લેવામાં આવશે


ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલે જતા નથી અને ઘરેથી ઓનલાઈન ભણી રહૃાાં છે.

ઉપરાંત કોરોનાને લીધે આ વર્ષે સપ્ટેમ્બર અંત સુધી પ્રવેશ થયા છે.આવતીકાલે 18મીથી પ્રથમ સત્ર પરીક્ષાઓ ધો. 9થી12માં શરૂ થનાર છે. જેથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા પણ સ્કૂલો અને બોર્ડ પાસે આવી જશે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

મહત્વનું છે કે ધો. 10-12ની બોર્ડ પરીક્ષાનો કોર્સ નહીં ઘટાડવામાં આવે અને પુરા કોર્સ પ્રમાણે જ બોર્ડ પરીક્ષા લેવાશે ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની બોર્ડ પરીક્ષા આ વર્ષે માર્ચમાં જ લેવાની છે.

બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરવાની શરૂઆત કરવામાં આવશે. હાલમાં સ્કૂલોમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શિક્ષણ ચાલી રહૃાું છે.

ધો. 10-12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાશે. 2022માં લેવાનારી ધો.10-12ની બોર્ડ પરીક્ષા સમયસર માર્ચમાં જ લેવામાં આવનાર છે.

પરંતુ બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ જ ભરાશે અને લગભગ 15 નવેમ્બર પછી ધો. 10-12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાશે ધો.10-12ની બોર્ડ પરીક્ષા માટે દર વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્ટોબરમાં ફોર્મ ભરાવાના શરૂ થઈ જતા હોય છે

Read About Weather here

અને એક મહિના સુધી નિયત મુદત સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલે છે ત્યાર બાદ લેઈટ ફી વગર અને લેઈટ ફી સાથે મુદૃત વધારાતા ડિસેમ્બર અંત સુધી ફોર્મ ભરાતા હોય છે.

ધો.10-12માં 17થી 18 લાખ રેગ્યુલર-રીપિટર સહિતના વિદ્યાર્થીઓના દર વર્ષે ફોર્મ ભરાય છે. કોરોનાને લીધે માર્ચ 2021ની બોર્ડ પરીક્ષાઓ મેમાં પણ ન લેવાતા અંતે બોર્ડ પરીક્ષાઓ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે રદ થતા માસ પ્રમોશન આપી દેવાયું હતું. (3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here