દેશના યુવાનોને બાહુબલી બનાવવા ખાસ નીતિ ઘડાશે

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

10 વર્ષનું વિઝન નવી યુવાનીતિનાં ડ્રાફ્ટમાં સામેલ: યુવાનીતિ પર મંતવ્ય અને સૂચનો મંગાવાયા

કેન્દ્રનાં રમત- ગમત અને યુવા બાબતોનાં મંત્રાલય દ્વારા નવી રાષ્ટ્રીય યુવાનીતિનો વિધેકપૂર્ણ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એ માટે દેશભરમાંથી મંતવ્ય અને સૂચનો મંગાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે હાલનાં નેશનલ યુવા પોલીસનીતિનો અભ્યાસ કર્યો છે. હવે નવા મુસદ્દામાં 10 વર્ષના વિઝનને સામેલ કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

નવી નીતિમાં ભારતનાં વિકાસ માટે યુવાનોની ક્ષમતા, કાબેલીયત અને શક્તિઓને જાગૃત કરવાનો હેતુ છે. શિક્ષણ, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા, યુવા નેતૃત્વ, આરોગ્ય, ફિટનેશ, રમત- ગમત અને સામાજીક ન્યાય જેવા વિષયોમાં યુવાનોને સક્ષમ બનાવવાનું આયોજન છે.

Read About Weather here

નવી નીતિ અંગે સૂચનો, ટીપ્પણીઓ અને મંતવ્યો 45 દિવસમાં એટલે કે 13 જૂન 2022 સુધીમાં યુવા મંત્રાલયને મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here