દિલ્હીમાં અનાથ બાળકોના માં-બાપ કોણ બનશે…?

દિલ્હીમાં અનાથ બાળકો
દિલ્હીમાં અનાથ બાળકો

કોરોના મહામારીને કારણે અનેક બાળકોએ માતા યા પિતા અથવા તો બંનેનું છત્ર ગુમાવ્યું છે

ઈદ પર્વના શુભેચ્છા સંદેશામાં મુખ્યમંત્રી કેજરીવાલની જાહેરાત

સાથે મળીને કોરોનાને પરાસ્ત કરવા હાંકલ, મુસ્લિમ બંધુઓને ઈદ મુબારક કહેતા મુખ્યમંત્રી

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં ૫૦૦ બેડની ખાસ કોવીડ હોસ્પિટલ

પોતાના અનોખા અને દુરંદેશી ભર્યા શાસનથી માત્ર દિલ્હીવાસીઓ નહીં પણ દેશવાસીઓને પ્રભાવિત કરી ચુકેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આવી મહત્વની જાહેરાત કરી હતી કે, કોરોના મહામારીને કારણે અનાથ બનેલા બાળકોના શિક્ષણ સહિતના ઉછેરની જવાબદારી દિલ્હી સરકાર નિભાવશે.

જે બાળકોએ માતા-પિતા ગુમાવી દીધા છે એવા તમામ બાળકોની વાલી હવે દિલ્હી સરકાર બનશે.

Subscribe Saurashtra Kranti here

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે ઘણા પીડાદાયક દિવસો જોઈ રહ્યાછી. ઘણા પરિવારોમાં એકથી વધુ મૃત્યુ થયા છે. એવા અનેક બાળકો છે જેમણે માતા અને પિતા બંને ગુમાવી દીધા છે. હું એમનું દુ:ખ સમજુ છું. આવા દરેક બાળકોને મારી સરકાર અભ્યાસ કરવાશે. તેમના શિક્ષણ અને ઉછેરનો તમામ ખર્ચ મારી સરકાર ભોગવશે. હું આવાના અનાથ બાલકોના પડોશીઓ અને પરિવારોને પણ તેમની કાળજી લેવા અપીલ કરું છું. કોઈએ આજીવિકા ક્માવનાર મોભી ગુમાવ્યા હોય તો અમે પરિવારની કાળજી લેશું. મેં હું ના …

Read About Weather here

તેમણે કહ્યું હતું કે, રામલીલા મેદાનમાં માત્ર ૧૫ દિવસમાં 500 ICU બેડની હોસ્પિટલ ઉભીઓ કરવામાં આવી છે. તે માટે હું તબીબો, ઈજનેરો અને કામદારોને અભીનંદ આપું છું.

ઈદ પર્વ પરતમામ મુસ્લિમબંધોને શુભેચ્છાઓ પાઠવતા કેજરીવાલે એક બનીને કોવીડ મહામારીનો મુકાબલો કરવા તમામને અનુરોધ કર્યો હતો. તેમણે ઈદ ઉપર દિલ્હીવાસીઓને ખાસ સંબોધન કર્યું હતું અને સરકાર કોરોના અંગે એકદમ સાવધ અને સતર્ક હોવાની હૈયાધારણા આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here