કાશ્મીર પ્રેસ ક્લબ પર બળજબરીથી કબ્જો લઇ લેવા સામે દેશની અખબારી આલમમાં વિરોધ

કાશ્મીર પ્રેસ ક્લબ પર બળજબરીથી કબ્જો લઇ લેવા સામે દેશની અખબારી આલમમાં વિરોધ
કાશ્મીર પ્રેસ ક્લબ પર બળજબરીથી કબ્જો લઇ લેવા સામે દેશની અખબારી આલમમાં વિરોધ

રાજ્ય વહીવટીતંત્રનાં પગલાને વખોડી કાઢતી મુંબઈ પ્રેસ ક્લબ, એડિટર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયા અને દિલ્હી પત્રકાર સંઘ ધુંઆપુુઆ

કાશ્મીર પ્રેસ ક્લબનો બળજબરીથી કબ્જો લઇ લેવાના જમ્મુ અને કાશ્મીરનાં લેફ.ગવર્નર મનોજ સિન્હાનાં પગલા સામે દેશની અખબારી આલમમાં વિરોધી વાવંટોળ ઉભો થઇ ગયો છે.

એડિટર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયા, મુંબઈ પ્રેસ ક્લબ અને દિલ્હી પત્રકાર સંઘે કાશ્મીર વહીવટીતંત્રનાં પગલાને વખોડી કાઢ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ગીલ્ડનાં એક નિવેદનમાં જણાવ્યું છે કે, ક્લબની ચૂંટણીનાં બહાને કબ્જો લઇ લેવાનું પગલું બિલકુલ અયોગ્ય છે. રાજ્યની પોલીસ કોઈ જાતના વોરંટ વિના કે દસ્તાવેજ વિના ક્લબમાં પ્રવેશી જઈ કબ્જો લઇ લીધો છે એ વધુ ચિંતાજનક બાબત છે.

Read About Weather here

કાશ્મીરમાં અખબારી આઝાદીનું ગળું ઘુંટી નાખવાના પ્રયાસો આવા પગલાથી છતા થઇ રહ્યા છે. આ અંગે તાત્કાલિક સ્વતંત્ર તપાસ કરી ક્લબનો કબ્જો પાછો સોંપી દેવો જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here