આયુર્વેદ VS એલોપેથી : બાબા રામદેવ ઝુકયા

તબીબી આલમ સામેના વિધાનો પાછા ખેંચી લીધા

એલોપેથી દવાઓ અને ચિકિત્સા પધ્ધતીની વિરૂધ્ધમાં યોગ ગુરૂ બાબા રામદેવના વિધાનોથી એક તબક્કે આયુર્વેદ અને એલોપથી આલમ વચ્ચે ભારે સંઘર્ષનું વાતાવરણ ઉભુ થયું હતું. પરંતુ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન તરફથી આપેલી ભાષામાં લખાયેલો પત્ર મળ્યા બાદ બાબા રામદેવે એલોપથી વિરૂધ્ધના પોતાના વિધાનો પાછા ખેંચી લીધા હતા.

Subscribe Saurashtra Kranti here

આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને બાબા રામદેવની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, બાબા એ પરિપકવતા બતાવી છે અને એમણે વિવાદ પુર્ણ વિરામ મુકી દીધુ છે. અગાઉ આરોગ્ય મંત્રીએ બાબાના વિધાનો અયોગ્ય ગણાવ્યા હતા.

Read About Weather here

આજે બાબા રામદેવે હિન્દીમાં આરોગ્ય મંત્રીને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, અમે આધુનીક મેડિકલ સાયન્સ અને એલોપેથીનો વિરોધ કરતા નથી. જો કોઇની લાગણી દુભાઇ હોય તો હું દિલગીરી વ્યકત કરુ છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here