આવતીકાલે સમગ્ર દેશ 75માં આઝાદી દીનની ઉજવણીનાં રંગે રંગાઇ જશે. આઝાદી દીન એક એવો દિવસ છે જયારે દેશ પ્રેમનાં સાગર ઉછાળા મારતો હોય છે, લોકો દેશ ભકિતમાં લીન થઇ જાય છે, દેશનાં હવામાનમાં રાષ્ટ્રપ્રેમના રંગોના મેઘધનુષ સર્જાય છે.
Visit Saurashtra Kranti Homepage here
અલગ-અલગ સ્થળે લોકો અલગ-અલગ પ્રકારે ઉજવણી કરતા હોય છે અને આઝાદીની મહાન ભેટને આવકાર આપતા હોય છે. આવી જ એક અનોખી અને વિષ્ઠિ ઉજવણી યુ-ટયુબ પર કુકીંગ શો પ્રસ્તૃત કરતી અલ્પા દ્વારા કરવામાં આવી રહી છે.
આઝાદી દીન નિમિત્તે ખાસ તિરંગા પરાઠા બનાવવામાં આવશે. એ માત્ર ઉપરથી તિરંગા જેવો દેખાતો હોય એવું નહીં હોય પણ ખુબ સ્વાદ સ્વાદીષ્ટ પણ હશે. યુ-ટયુબ પર કાર્યક્રમ આપનાર સેફ દ્વારા મહેનત કરીને તિરંગા પરાઠાને તૈયાર કરવામાં આવ્યો છે.
Read About Weather here
તિરંગાના કલર બતાવવા માટે ગાજર અને પાલકનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો છે. સફેદ કલર બતાવવા માટે આટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુ-ટયુબને આશા છે કે, સ્વાદ શોખીનો માટે સ્વતંત્રા દિવસે તિરંગા પરાઠા આકર્ષણનું કેન્દ્ર બનશે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here