સિરિયલ બ્લાસ્ટના આરોપીનું મોત…

સિરિયલ બ્લાસ્ટના આરોપીનું મોત...
સિરિયલ બ્લાસ્ટના આરોપીનું મોત...

1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સલીમ ગાઝીનું શનિવારે પાકિસ્તાનના કરાચીમાં મૃત્યુ થયું હતું.

આ માહિતી આપતાં મુંબઈ પોલીસે કહ્યું કે તે અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલની નજીક હતો બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સલીમ ગાઝીનું શનિવારે પાકિસ્તાનના કરાચીમાં મૃત્યુ થયું હતું.

આ માહિતી આપતાં મુંબઈ પોલીસે કહ્યું કે તે અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલની નજીક હતો.પોલીસના જણાવ્યા અનુસાર, સલીમ હૃદયની બિમારી ઉપરાંત ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને અન્ય બિમારીઓથી પીડિત હતો.

Visit Saurashtra Kranti Homepage here

1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ઘ બોમ્બ વિસ્ફોટોમાં ૨૫૭ લોકોના મોત થયા હતા.

Read About Weather here

સલીમ આ વિસ્ફોટોના મુખ્ય આરોપીઓમાંનો એક હતો. વિસ્ફોટો બાદ તે દાઉદ સાથે પાકિસ્તાન ભાગી ગયો હતો.ગયા વર્ષે જ વિસ્ફોટોના મુખ્ય કાવતરાખોર ટાઈગર મેમણના ભાઈ યુસુફ મેમણનું પણ નાશિક રોડ સેન્ટ્રલ જેલમાં મૃત્યુ થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here