સંસદ સત્રનું સમાપન: હંગામો હવે સડક પર

સંસદ સત્રનું સમાપન: હંગામો હવે સડક પર
સંસદ સત્રનું સમાપન: હંગામો હવે સડક પર

અમારો અવાજ દબાવી દેવાયો,  વિરોધ પક્ષોના ઉગ્ર દેખાવ: સંસદ ભવનથી વિજય ચોક સુધી વિપક્ષની કુચ અને જોરદાર પ્રદર્શન

લોકસભાની સાથે સાથે આજે રાજયસભાની ચોમાસુ સત્ર પણ અશ્ર્ચિત કાળ સુધી સમાપ્તી જાહેર કરી દેવાયું છે. આ રીતે સંસદના ચોમાસુ સત્રનો અંત આવ્યો છે. પણ હંગામો હવે સડક પર રેલાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

સંસદ સમાપ્ત થતા જ આજે કોંગ્રેસ સહિતના વિપક્ષી સભ્યોએ સંસદ પરીષરમાં અને ગાંધી પ્રતિમા પાસે જોરદાર દેખાવો કર્યા હતા અને નારે બાજી કરી હતી. વિપક્ષોએ સરકાર પર એવો આક્ષેપ કર્યો છે કે, સંસદમાં સરકારે વિપક્ષનો અવાજ સાવ દબાવી દીધો છે.

સત્ર ભલે પુરૂ થયું પણ લોકશાહી બચાવવા માટેની લડાઇ વિપક્ષ ચાલુ રાખશે.

આજે બપોરે સંસદ ભવનથી વિજય ચોક સુધી વિરોધ પક્ષોએ કુચનું આયોજન કર્યુ છે અને જોરદાર દેખાવો કરવામાં આવી રહયા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. જેમાં કોંગ્રેસના વરીષ્ઠ સોનીયા ગાંધી પણ હાજર રહયા હતા.

Read About Weather here

લોકસભા અને રાજયસભામાં સતત શોરબકોરની ઘટનાઓથી લોકસભાના સ્પીકરને ખુબ જ આધાત લાગ્યો છે. બીજી તરફ આજે વિરોધ પક્ષોએ પણ તાકિદની બેઠક બોલાવી છે.

જેમાં સરકાર સામે હવે આગળ લડત કઇ રીતે ચલાવવી તેની વ્યૂહ રચના પણ ટોચના વિપક્ષી નેતાઓ ચર્ચા વિચારણા કરનાર છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here