વેક્સિન રજીસ્ટ્રેશન અંગે કેન્દ્ર-રાજય આમને-સામને

18 થી 45ની વયની જૂથના લાભાર્થીઓ સીધા સ્થળ પર જઇ વેક્સિનેશન કરાવી શકશે : કેન્દ્રનો મોટો નિર્ણય

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

18થી 45 વર્ષની વયના લોકો માટે વેક્સિન લેવા અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી એવું આજે કેન્દ્ર સરકારે બહુ મોટો નિર્ણય લીધો છે પણ ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કેન્દ્રના નિર્ણયથી સાવ અલગ વાત કરતા આશ્ર્ચર્ય સર્જાયુ છે. જયંતિ રવિએ સ્પષ્ટા કરી છે કે, રજીસ્ટ્રેશન તો પહેલેથી કરાવવું જ પડશે. આ ઘટના ક્રમ જોતા વેકસીન રજીસ્ટ્રેશન મામલે કેન્દ્ર અને રાજય સરકાર આમને-સામને આવી ગયા હોય તેવું લાગે છે. કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે કે, 18 થી 45 વર્ષની વય જુથના લોકો સીધા કેન્દ્ર પર જઇ રસી લઇ શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here