વેક્સિનેશન અંગે વડાપ્રધાન મોદીની મહત્વપૂર્ણ જાહેરાત

વેક્સિનેશન
વેક્સિનેશન

રાજ્યોએ પોતાની રીતે રસીકરણની જવાબદારી માંગી વેક્સિનેશનની સંપૂર્ણ જવાબદારી હવે કેન્દ્રની રહેશે

કોરોનાની બીજી વેવ સાથે ભારતની લડાઈ ચાલુ છે. બીજી લહેરમાં અમે ઘણા લોકોને ગુમાવ્યા છે. છેલ્લા 100 વર્ષોની આ સૌથી મોટી મહામારી છે. છેલ્લા સવા વર્ષમાં નવું હેલ્થ ઈન્ફ્રા ઉભુ થયુ મહામારી દરમિયાન ઓક્સિજનની માગ ઘણી વધી હતી દેશે જરૂરી દવાઓના ઉત્પાદનને વધાર્યુ માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી અસરકારક છે. વેક્સિન એક સુરક્ષા કવચ જેવું છે વેક્સિન બનાવનારી કંપનીઓ ઘણી ઓછી છે અત્યાર સુધી દેશના 23 કરોડ લોકોનું રસીકરણ થયું આગામી દિવોસમાં વેક્સિનની સપ્લાય વધશે.

Subscribe Saurashtra Kranti here

દેશમાં 7 કંપનીઓ વેક્સિન બનાવી રહી છે, હાલમાં 3 વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. નેઝલ વેક્સિન પર પણ રિચર્સ ચાલી રહ્યું છે બાળકોની 2 વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. તબક્કાવારપણે વેક્સિનેશનની યોજના બનાવી હેલ્થ વર્કરને વેક્સિનેશનમાં પ્રાથમિકતા અપાઈ સંવિધાનમાં સ્વાસ્થ્ય રાજ્યોનો વિષય છે.

એપ્રિલ સુધી રસીકરણ કેન્દ્રની દેખરેખ હેઠળ થયું એપ્રિલ સુધી રસીકરણ કેન્દ્રની દેખરેખ હેઠળ થયું રાજ્યોએ પોતાની રીતે રસીકરણની જવાબદારી માંગી વેક્સિનેશનની સંપૂર્ણ જવાબદારી હવે કેન્દ્રની. 18 વર્ષથી વધુનાને ફ્રી માં વેક્સિન મળશે રાજ્યોને મફતમાં વેક્સિન ઉપલબ્ધ કરાવીશું બધા દેશવાસીઓને મફતમાં વેક્સિન લગાવવામાં આવશે 25% વેક્સિન પ્રાઈવેટ હોસ્પિટલોને અપાશે.

રસીકરણ અભિયાનને ગતિ આપીશું વેક્સિનેશનમાં દેખરેખની જવાબદારી રાજ્યોની હશે દિવાળી સુધી ગરીબોને મફતમાં અનાજ મળશે 80 કરોડ લોકોને મફતમાં અનાજ પુરું પાડીશું ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી લંબાવાઈ 21 જૂનથી બધાને મફતમાં વેક્સિન મળશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દિવાળી સુધી આગળ વધારવામાં આવશે.

Read About Weather here

80 કરોડ ગરીબોને નવેમ્બર સુધી મફત રાશન આપવામાં આવશે: PM મોદી વડાપ્રધાન અન્નયોજના ની દિવાળી સુધી લંબાવાઈ કોરોનાની સેકન્ડ વેવના કારણે યોજના ને અપાયું એક્સ્ટેંશન કરોડો લોકોને મળશે લાભ 21 જૂન યોગ દિવસથી કેન્દ્ર સરકાર રાજ્યોને 18થી 44 વર્ષના વય જૂથના તમામ લોકો માટે વેકસીનેશન ખરીદીને નિ:શુલ્ક આપશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી. દેશમાં ઉત્પાદિત વેકસીનનો 25 % જથ્થો ખરીદીને ખાનગી હોસ્પિટલોને ચાર્જેબલ વેકસીન માટે છુટ, વેકસીનની કિંમતથી રૂ.150 થી વધુનો ચાર્જ નહીં લઈ શકે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleબાંધકામ સાઇટના ખાડામાં પાણી ભરાતા સ્વીમીંગ પુલ જેવો નજારો
Next articleપેટ્રોલ-ડીઝલનાં ભાવની સાથે ખાદ્યતેલોનાં ભાવમાં પણ ભડકો