વાહ ધન્ય છે! તમિલનાડુનાં બજેટમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો

બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!
બ્રેકિંગ ન્યુઝ પેટ્રોલ પમ્પ બંધ…!

તમિલનાડુ સરકારે ઇંધણનાં ભાવમાં ઘટડો જાહેર કરીને લાખો નાગરિકોને મોટી રાહત આપી છે. આજે ડી.એમ.કે સરકારનું પહેલું પેપરલેસ બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પેટ્રોલનાં ભાવમાં લીટર દીઠ રૂ. 3 નો ઘટાડો કરવામાં આવ્યો છે એ માટે રાજ્ય સરકારે પેટ્રોલ પરની આબકારી જકાત ઘટાડવાનું બજેટમાં જાહેર કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

તમિલનાડુનાં બજેટ રજૂ કરતા નાણા મંત્રી પલાનીવેલ ત્યાગરાજને જણાવ્યું હતું કે, ચૂંટણી વચન મુજબ રાજ્યનાં લાયક પરિવારોનાં મહિલા સભ્યોને દર મહીને રૂ.1000 ની રોકડ સહાય આપવાની બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે.

Read About Weather here

એટલું જ નહીં મહિલાઓ માટે મફત બસ મુસાફરીની યોજના માટે બજેટમાં રૂ.703 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સિંચાઈ માટે રૂ.6607 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અન્ન સબસીડી વધારીને રૂ.8000 કરોડ કરવામાં આવી છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here