લ્યો બોલો! બ્લેક એન્ડ વ્હાઈટ બાદ હવે યલો ફંગસ

બ્લેક એન્ડ વ્હાઈટ બાદ હવે યલો ફંગસ
બ્લેક એન્ડ વ્હાઈટ બાદ હવે યલો ફંગસ

હજુ બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસની પીડા માંથી છુટકારો થયો નથી ત્યાં તો આપણા દેશમાં યલો ફંગસએ દેખા દીધી છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

નિષ્ણાંતો અને વેજ્ઞાનિકોના મતે અગાઉના બંને ફંગસ(બ્લેક એન્ડ વ્હાઈટ) કરતા યલો સૌથી વધુ ઘાતક છે. યલો ફંગસનાં લક્ષણોમાં સૌ પ્રથમ શરીર ખૂબ જ થાકી જાય છે, આળસુ બંને છે, ભૂખ મરી જાય છે અને વજન ઘટવા લાગે છે તેમ યુપી ની જાણીતી હોસ્પિટલનાં નાક, કાન, ગાળાના સર્જન બ્રિજપાલ ત્યાગીએ જણાવ્યું હતું યલો ફંગસનો પેલો જ કેસ યુપી ના ગાઝીયાબાદમાં નોંધાયો છે. આ પ્રકારનું વાયરસ સૌથી વધુ ઘાતક એટલા માટે છે કે શરીર પરનો કોઈ પણ ઘાવ યલોને કારણે રુઝાતો જ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here