લાલચોળ ટામેટા : ભાવ આસમાને …!!

લાલચોળ ટામેટા : ભાવ આસમાને ...!!
લાલચોળ ટામેટા : ભાવ આસમાને ...!!

વરસાદના કારણે અમને મંડીમાંથી પણ સારી ગુણવત્તા ધરાવતો માલ મળતો નથી.

ગ્રાહકો તો સારી ગુણવત્તા ધરાવતા ટામેટા જ ખરીદે છે, સડેલા ટામેટા ને તો કોઇ હાથ પણ લગાડતુ નથી જેના કારણે અમને આર્થિક નુકસાન થાય છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

સોમવારે દેશના મહાનગરોમાં એક કિલો ટામોટાનો ભાવ રોકેટ ગતિએ વધીને રુ. 93 ઉપર પહોંચી ગયો હતો. જો કે દેશના કેટલાંક ભાગોમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક ધોવાઇ ગયા હોવાથી મંડીઓમાં પણ ફળો અમે શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

કેન્દ્રિય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા બહાર પડાયેલી આંકડાકીય માહિતી મુજબ દેશના 175 શહેરો પૈકી 50 શહેરોમાં છૂટક એક કિલો ટામેટાનો ભાવ રુ. 50 બોલાયો હતો.

શાકભાજીની વ્યાપક પ્રમાણમાં બાગાયતી ખેતી કરનારા કેટલાંક રાજ્યોમાં આ વર્ષે થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક ધોવાઇ ગયા હતા.

Read About Weather here

જેના પગલે બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોની માંગ યથાવત રહી હતી.(3.13)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here