રૂ. 8 લાખ કરોડની જંગી આવક…!!

બંધ
રૂ. 8 લાખ કરોડની જંગી આવક...

છેલ્લા ત્રણ જ વર્ષમાં કેન્દ્રને પેટ્રોલ-ડીઝલનાં વેરામાંથી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં માહિતી આપી હતી કે, છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન પેટ્રોલ અને ડીઝલ પરના વેરામાંથી સરકારને રૂ. 8 લાખ કરોડની જંગી આવક થઇ છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

સૌથી વધુ 2020-21 માં વેરા લાદવાથી કુલ રૂ. 3.71 લાખ કરોડ સરકારની તિજોરીમાં જમા થયા હતા.

Read About Weather here

ફેબ્રુઆરીથી ઇંધણ પરની આબકારી જકાતમાં કેન્દ્ર સરકારે સતત વધારો જ જાહેર કર્યો છે. જેની આવકથી સરકારની તિજોરી ઉભરાઈ રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here