ભાગલાની પીડાથી છૂટવાનો એક જ ઉપાય, એ રદ થાય: મોહન ભાગવત

ભાગલાની પીડાથી છૂટવાનો એક જ ઉપાય, એ રદ થાય: મોહન ભાગવત
ભાગલાની પીડાથી છૂટવાનો એક જ ઉપાય, એ રદ થાય: મોહન ભાગવત

દેશના વિભાજનનાં દુ:ખ અને દર્દને કદી ભૂલી શકાશે નહીં


આરએસએસનાં વડા મોહન ભાગવતે ફરી એકવખત દેશના વિભાજનનો મુદ્દો ઉઠાવ્યો છે અને એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે ભાગલાની પીડાથી છુટકારાનો ઉપાય એક જ છે કે ભાગલા રદ થાય. હવે કદી દેશનું વધુ વિભાજન થશે નહીં.

Read Local News / Articles : Saurashtra , Gujarat

વિભાજન અંગેનાં એક પુસ્તકનું વિમોચન કરતા ભાગવતે જણાવ્યું હતું કે આજનું ભારત 2021 નું ભારત છે અને 1947 નું ભારત નથી. એકવખત ભાગલા પડી ગયા છે અને ફરી વિભાજન કરાવવાનો વિચાર કરનારા ખૂદ ખતમ થઇ જશે.

એટલે જ ભારતના વિભાજનની પીડાનું સમાધાન એ વિભાજન રદ કરવું એ જ છે.

Read About Weather here

આ પુસ્તક કૃષ્ણનંદ સાગરે લખ્યું છે. સંઘનાં વડાએ કહ્યું હતું કે ભારતની પરંપરાગત વિચારધારાનો મંત્ર અન્ય ધર્મથી જુદો છે. આપણે સૌને સાથે લઈને ચાલવામાં માનીએ છીએ.

બીજા ખોટા અને આપણે જ સાચા એવું આપણે માનતા નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here