પંજાબમાં ‘આપ’ જીતશે તો વીજળી મફત : કેજરીવાલ

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

પંજાબમાં આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી(આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે જાહેરાત કરી કે જો પંજાબમાં તેમનો પક્ષ ચૂંટણી જીતશે તો રાજ્યમાં મફત વીજળી આપવામાં આવશે. પોતાના ચંદીગઢ પ્રવાસના એક દિવસ પહેલા આપ નેતાએ એવો પણ દાવો કર્યો કે પંજાબમાં મહિલાઓ મોંઘવારીથી બહુ જ નારાજ છે.
Previous articleજમ્મુમાં ડ્રોન એટેકના પગલે રાજકોટ એરપોર્ટ પર એલર્ટ
Next articleપોદાર જમ્બો કીડઝ અને સૌરાષ્ટ્ર સાયન્સ ઇન્સ્ટિટયૂટના સંચાલકો ભાગી ગયા