ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના મોટાભાગના રમતવીરો એ ભાગ લીધો છે. અને તનતોડ મહેનત કરીને મેડલ લેવા સારું રમે પણ છે. મીરાંબાઈ ચાંનું એ ભારતને પ્રથમ મેડલ અપાવ્યું હતું. બાદ મેરિકોમ , પી. વી. સિંધુ અને પુરુષ રામતવિરોએ અ પણ મેડલ ભારતને નામ કરવા સારું પ્રદર્શન કર્યું છે.
તેથી આવનારો રાષ્ટ્રીય તહેવાર 15 મી ઓગષ્ટના દિવસે PM નરેન્દ્ર મોદી એ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ રમતવીરો ને લાલ કિલ્લા પર વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. ભારતીય ઓલિમ્પિક ટીમને તમામને વીઆઇપી ગેસ્ટ તરીકે આમંત્રણ અપાસે. તે સમયે PM દરેકને વ્યક્તિગત રીતે મળસે અને વાતચીત કરશે. આ દરમ્યાન મોદીજી એ આપેલ વચન મુજબ પી.વી.સિંધુ સાથે આઈસક્રીમ પણ ખાશે.
Subscribe Saurashtra Kranti here
ટોક્યો ગેમ્સમાં ભાગ લેનાર રમતવીરોને ટોક્યો ઓલિમ્પિક પહેલા પ્રોત્સાહન મળે તેવો સંદેશો પણ આપ્યો હતો.પીએમનું કહેવું છે કે, જ્યારે સાચા ટેલેન્ટ ને પ્રોત્સાહન મળે તીરે ભારતીય ખેલાડીઓમાં જોશ, જુંનૂન આવે છે
ભારતીય મેન્સ હોકી ટીમનો પરાજય થાય બાદ પણ ટીમનો ઉત્સાહ વધારવા નરેન્દ્ર મોદી એ ટીમના સુકાની મનપ્રિતસિહ સાથ વાત કરી બ્રોનજ મેડલ જીતવા અને મક્કમ રહી રમવા માટે નો ઉત્સાહ વધાર્યો હતો . મેન્સ હોકી ટીમની આખી મેચ મોદીએ નિહાળી હતી.
Read About Weather here
રમતવીરોનું સન્માન કરવા તેઓને 15 મી ઓગસ્ટના દિવસે વીઆઈપી ગેસ્ટ તરીકે આમંત્રણ આપીને રમતવીરોને ઊચો દરજ્જો આપ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here