દિલ્હીની સરહદો પર આજે કિસાનોની વિશાળ ફતેહકૂચ

દિલ્હીની સરહદો પર આજે કિસાનોની વિશાળ ફતેહકૂચ
દિલ્હીની સરહદો પર આજે કિસાનોની વિશાળ ફતેહકૂચ

ટીકરી, ગાઝીપુર, સિંઘુ સરહદેથી પાછા ફરતા ખેડૂતો: વિજયકૂચ સાથે ઘરે પરત ફરવાનો કાર્યક્રમ જાહેર

Read Saurashtra Kranti E-Paper : Click Here

નવી દિલ્હીની સરહદો પર લાંબા આંદોલન બાદ ધાર્યું કરાવવામાં સફળ થયેલા કિસાન આંદોલનકારો દ્વારા ઘરે પરત ફરતા પહેલા આજે વિશાળ ફતેહકૂચનું આયોજન કરવામાં આવ્યું છે. સંયુક્ત કિસાન મોરચાએ જાહેર કર્યું છે કે, કિસાનો હવે આંદોલન પૂરું કરી ચૂક્યા છે. પણ વિજયકૂચનાં રૂપમાં કિસાનો પરત ફરશે.

Read About Weather here

એક વર્ષથી વધુ લાંબા આંદોલન દરમ્યાન દિલ્હીની સરહદો પર બેઠેલા કિસાનોને મદદરૂપ બનનાર સ્થાનિક લોકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીનાં તમામ મુખ્ય પ્રવેશ દ્વાર પર ઉભા કરાયેલા ટેન્ટ સહિતનાં બાંધકામો હટાવવામાં આવી રહ્યા છે અને ઘર વાપસી શરૂ કરી દેવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here