દારૂનું સેવન વાયરસ સામે રક્ષણ પૂરું પાડે છે ?

દારૂનું સેવન
દારૂનું સેવન

વધારે પ્રમાણમાં દારૂનું સેવન ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.’

ડો. તલવારે જણાવ્યું હતું કે, ’જો લોકો વધાર પ્રમાણમાં દારૂનું સેવન કરે છે, તો તેમાં સંક્રમણ લાગવાનું જોખમ વધારે છે.’

કોરોના વાયરસ સંક્રમણ જેટલી ઝડપથી ફેલાઇ રહૃાો છે, એટલી જ ઝડપથી તેના નિવારણના જુદા જુદા પ્રિસ્ક્રિપ્શનો વાયરલ થઈ રહૃાા છે. સોશિયલ મીડિયા પર આવો જ એક પ્રકારનો ઉપાય વધુને વધુ વાયરલ થઈ રહૃાો છે કે દારૂ સંક્રમણને રોકી શકે છે. આ અંગે પંજાબના એકસપર્ટ સમિતિના વડા ડો. કે.કે. તલવારે પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે.

Subscribe Saurashtra Kranti here

પંજાબના એકસપર્ટ સમિતિના વડા ડો. કે.કે. તલવારે લોકોને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપવાનું કહૃાું હતું, જે મુજબ દારૂ કોરોના વાયરસ સામે રક્ષણ આપી શકે છે. રાજયમાં લગભગ ચાર લાખ લોકો કોવિડ-૧૯ સંક્રમણ થયા છે.

ડો. કે.કે. તલવારે જણાવ્યું હતું કે વધુ દારૂ પીવાથી લોકોની ઇમ્યુનીટી ઓછી થઈ શકે છે અને સંક્રમણ લાગવાનું જોખમ વધી શકે છે. તલવારે કહૃાું કે તેમણે સોશિયલ મીડિયા પર વાંચ્યું કે દારૂનું સેવન વાયરસ સામે રક્ષણ પૂરું પાડે છે. તેમણે કહૃાું, ’આવી ગેરસમજ ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.’

Read About Weather here

ડો. તલવારે જણાવ્યું હતું કે, ’જો લોકો વધાર પ્રમાણમાં દારૂનું સેવન કરે છે, તો તેમાં સંક્રમણ લાગવાનું જોખમ વધારે છે.’ તલવારે કહૃાું કે આ સૂચન ખોટી છે કે આલ્કોહોલના સેવનથી કોરોના વાયરસનું મૃત્યુ થઈ શકે છે. જો કે, તેમણે કહૃાું હતું કે ખૂબ ઓછી માત્રામાં દારૂના સેવનથી કોઈ નુકસાન નથી. તલવારે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક સંશોધનને આધારે, એમ કહી શકાય કે લોકોએ કોરોના વેકસીન લેવાના બે દિવસ પહેલા અને પછી દારૂના સેવનથી બચવું જોઈએ.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here