ચેન્નાઈ મહાનગર નિગમનાં એક વોર્ડમાં ભાજપની મહિલા ઉમેદવારનો વિજય
દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને તમિલનાડુ તથા તેલંગણામાં પગ જમાવવાના ભાજપનાં જોરદાર પ્રયાસો ધીમે-ધીમે સફળ થતા હોય તેવું દેખાઈ છે.
તમિલનાડુની સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં ભાજપે ખાતું ખોલતા પક્ષમાં હર્ષની લાગણી પ્રસરી છે.
Read Saurashtra Kranti E-Paper here
ચેન્નાઈ મહાપાલિકા કાઉન્સિલની ચૂંટણીઓમાં વોર્ડ નં. 134 માં ભાજપની એક મહિલા ઉમેદવારનો વિજય થયો છે. ઉમા આનંદને ચેન્નાઈ મહાપાલિકાનાં વોર્ડમાં વિજય મેળવી પહેલીવાર ભાજપને પ્રવેશ કરાવ્યો છે. કટ્ટર જમણેરી વિચારધારા ધરાવતી ઉમાએ કોંગ્રેસનાં ઉમેદવાર સુશીલા ગોપાલ કૃષ્ણનને પરાજય આપ્યો હતો.
Read About Weather here
ઉમા નથુરામ ગોડસેની પ્રખર ટેકેદાર છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here