‘જવાદ’ વાવાઝોડાને લીધે બે દિવસમાં 100 ટ્રેન રદ કરાઈ

‘જવાદ’ વાવાઝોડાને લીધે બે દિવસમાં 100 ટ્રેન રદ કરાઈ
‘જવાદ’ વાવાઝોડાને લીધે બે દિવસમાં 100 ટ્રેન રદ કરાઈ

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો

બંગાળની ખાડીમાં સર્જાયેલુ વાવાઝોડુ જવાદ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કિનારા તરફ આગળ વધી રહ્યુ છે.જેના પગલે આ રેલવે દ્વારા 3 અ્ને ચાર ડિસેમ્બરના રોજ 100 ટ્રેન ને કેન્સલ કરવામાં આવી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

દરમિયાન વાવાઝોડાને ધ્યાનમા રાખીને આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાની સરકારોએ પણ તૈયારીઓ શરુ કરી છે.જેના ભાગરુપે ફાયર બ્રિગેડ એનડીઆરએફ અને રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટની 266 ટીમોને તૈનાત કરવામાં આવી છે.

રેલવેએ કહ્યુ છે કે, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.દરમિયાન હવામાન વિભાગે આ વાવાઝોડાને લઈને દેશભરમાં એલર્ટ જાહેર કર્યુ છે.

Read About Weather here

આગાહી પ્રમાણે આ વાવાઝોડુ શનિવારે સવારે આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારા પર ટકરાઈ શકે છે.જેના પગલે બંને રાજ્યોમાં ભારે વરસાદની અને પૂરની આગાહી પણ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here