કર્ફ્યું કે લોકડાઉન લગાવાશે તો પણ ખેડૂતો આંદોલન ચાલુ રાખશે: રાકેશ ટિકૈત

45
ખેડૂતો આંદોલન
ખેડૂતો આંદોલન

ખેડૂત આંદોલન શાહીન બાગ નથી

Subscribe Saurashtra Kranti here

દેશભરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે પણ ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહૃાુ છે કે, કોઈ પણ સંજોગોમાં ખેડુત આંદોલનને રોકવામાં નહીં આવે.કોરોનાના નામે સરકાર અમને ડરાવવાની કોશિશ કરી રહી છે પણ અમારુ આંદોલન ચાલતુ રહેશે.

રાકેશ ટિકૈતે સહારનપુરમાં ખેડુતોને સંબોધન કરતા કહૃાુ હતુ કે, સરકાર ખેડૂતોને કોરોનાના નામે ડરાવવાનુ બંધ કરે.ખેડુત આંદોલન શાહીન બાગ નથી. દેશમાં કર્ફ્યું નાંખવામાં આવે કે લોકડાઉન લાગુ કરવામાં આવે પણ નવેમ્બર ડિસેમ્બર સુધી પણ ખેડુતોનુ આંદોલન લગાતાર ચાલુ રહેશે.

તેમણે કહૃાુ હતુ કે, આગામી દિવસોમાં હું હિમાચલ પ્રદેશ અને બિહારમાં જઈને ખેડુતો સાથે સંવાદ કરવાનો છું. રાજસ્થાનમાં મારા પર ભાજપે જ હુમલો કરાવ્યો હતો પણ આ મામલામાં મારે કોઈ કાર્યવાહી કરવી નથી.

Read About Weather here

છેલ્લા ચાર મહિનાથી ખેડુત આંદોલન ચાલી રહૃાુ છે. ખેડુતો દિલ્હી બોર્ડર પર અડિંગો જમાવીને બેઠા છે. સરકાર સાથે ૧૧ વખત વાટાઘાટો થઈ પણ તેનુ કોઈ પરિણામ આવ્યુ નથી. બીજી તરફ સરકાર વાટાઘાટો કરવા માટે પણ હવે તો ઉત્સુક નહીં હોવાથી આંદોલન સ્થગિત જેવુ થઈ ગયુ છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાત્રિ કર્ફ્યુથી મેળ નહીં પડે, રાજ્યમાં લોકડાઉન જરૂરી- ડો. જરદોષ
Next articleરામ મંદિર વિરૂદ્ધ બોલનારા નદીમને મળ્યા આગોતરા જામીન!