કેન્દ્રસરકાર દ્વારા રૂ.1000 કરોડના પેકેજની જાહેરાત

કેન્દ્ર બંગાળ, ઓડિશા અને ઝારખંડ માટે રૂ.1000 કરોડની રાહત આપે છે

Subscribe Saurashtra Kranti here

PM મોદીએ શુક્રવારે બંગાળનાં પૂર્વ મિદનાપુર જીલ્લાના ઓડીશાના બાલાસોર અને ભદ્રક જીલ્લામાં યાસ ચક્રવાતના તબાહીના વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો અને તાત્કાલિક રાહત માટે રૂ.1000 કરોડના પેકેજની જાહેરાત કરી – રૂ. 500 કરોડ અને બાકીની રકમ બંગાળ અને ઝારખંડ માટે.

Read About Weather here

500 કરોડ રૂપિયા તાત્કાલિક ઓડિશાને આપવામાં આવશે, જ્યારે પશ્ચિમ બંગાળ અને ઝારખંડ માટે જાહેર કરાયેલ રૂ. 500 કરોડ બંને રાજ્યોએ રજૂ કરેલા ડેમેજ રિપોર્ટના આધારે જાહેર કરવામાં આવશે, એમ પીઆઈબી તરફથી જાહેર કરાયેલ એક નિવેદનમાં જણાવાયું છે. વડાપ્રધાને મૃતકોના સગાઓના સહાય માટે 2 લાખ રૂપિયાની એક્સ ગ્રેટિયાની પણ જાહેરાત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here