દિલ્હી થી કાશ્મીર સુધી એલર્ટ જાહેર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકિલ્લા પર તિરંગો ફરકાવશે, રાષ્ટ્ર જોગ પ્રવચન: સમગ્ર દિલ્હીમાં ઇમારતોનો તિરંગા રોશની શણગાર, મુંબઇ સહિતના મહાનગરો અને દેશભરમાં ઇમારતોની ભવ્ય શણગાર, રંગમાં ભંગનું આતંકી કાવતરૂ
Visit Saurashtra Kranti Homepage here
મો ઓલ ઇન્ડિયા રેડિયોએ નક્કી કરી લીધા છે. જેમના પરાક્રમોની ગાથા દેશવાસીઓને સંભળાવવામાં આવશે. આવા સેંકડો કાર્યક્રમોનું ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારણ કરવામાં આવશે. સાથે સાથે વર્તમાન નરેન્દ્ર મોદી સરકારના 75 લોકલક્ષી કાર્યક્રમોનું પ્રસારણ કરીને જનતાને વાકેફ કરવામાં આવશે.
નિશાન વિષયના નામે બે રાષ્ટ્રીય કક્ષાની કવીઝ સ્પર્ધા યોજાશે જેમાં આઝાદી ચળવળને લગતી 75 ઐતિહાસીક ઘટનાઓ અંગેના પ્રશ્ર્નો પુછવામાં આવશે એટલુ જ નહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઇ પટેલ અને બી.આર. આંબેડકરના ઐતિહાસીક પ્રવચન પર સંભળાવવામાં આવશે.
દેશભરમાં 2 દિવસથી સરકારી અને ખાનગી ઇમારતોને રોશનીથી ઝળાળળા કરી નાખવામાં આવી છે. રાજધાની નવિ દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, કોલકત્તા, ભોપાલ, જયપુર, અમદાવાદ સહિતના મહાનગરોમાં સરકારી ઇમારતોને તિરંગાના રંગ સાથે રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવી છે.
Read About Weather here
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગર અને શહેરોમાં ઇમારતોને તિરંગા રોશનીનો અભુતપૂર્વ શણગાર કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે રોશનીથી જાણે દિવસ ઉગ્યો હોય તેવું વાતાવરણ સર્જાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here