બેંગ્લોરમાં કોરોનાનો બાળકો પર વાર, 543 બાળકો સંક્રમીત થતા તાકિદની બેઠક બોલાવતા મુખ્યમંત્રી
બેંગ્લોરમાં કોરોનાની ત્રીજી લહેર પહેલા જ 543 જેટલા બાળકો કોરોના સંક્રમીત થઇ જતા ખળભળાટ મચી ગયો છે અને સરકાર ચૌકી ઉઠી છે. કર્ણાટકનાં નવા વરાયેલા મુખ્યમંત્રી બસવરાજ બૌમાયે પરિસ્થિતિનો કયાસ કાઢવા અને બાળકોને બચાવવા માટે નિષ્ણાંતો સાથે તાકિદની બેઠકનું આયોજન કર્યુ હતું.
Visit Saurashtra Kranti Homepage here
રાજય સરકારે બાળકોના આરોગ્ય પર નિરિક્ષણ અને નજર રાખવા માટે ઉડુપી અને હવેરી જિલ્લાઓમાં વત્સલ્ય યોજના અમલમાં મુકી છે. તમામ બાળરોગ નિષ્ણાંતોની સેવા લઇને ખાસ આરોગ્ય કેમ્પ યોજવામાં આવનાર છે. મુખ્યમંત્રી બૌમાયે જણાવ્યું હતું કે, સંબંધિત અધિકારીઓને યોજનાની તાલિમ આપવામાં આવી છે.
બેંગ્લોરમાં ઓગસ્ટ મહિનામાં જ 543 બાળકો કોરોના સંક્રમીત થઇ ગયા છે. મોટા ભાગના બાળકો એક માસથી 19 વર્ષની વય સુધીનાં છે. જો કે કોઇ બાળકનું મૃત્યુ થયાનું નોંધાયું નથી.
Read About Weather here
રાજયમાં 23 ઓગસ્ટ ધો.9 થી 12નાં વર્ગો શરૂ કરવાનું રાજય સરકારે નક્કી કર્યુ છે. શાળાઓમાં વર્ગો એકાંતરા યોજાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here