એક મહિનાનું કડક લોકડાઉન જ ભારતને બચાવશે ?

313
એક મહિનાનું કડક લોકડાઉન
એક મહિનાનું કડક લોકડાઉન

ભારત સરકાર પાસે અત્યારે ભયંકર વાયરસના ફેલાવાની અટકાવવા માટે સૌથી મજબૂત રસ્તો એક જ છે અને તે એક મહિનાના લોકડાઉન છે

વર્તમાન પરિસ્થિતિ ભારતની ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે અને એક મહિનાના સખત લોકડાઉન ની જરિયાત દેખાઈ રહી છે,

દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર અત્યતં ઘાતક બની ગઈ છે અને વિદેશી સરકારો પણ ભારતને મદદ કરી રહી છે અને આવી પડકારજનક સ્થિતિ વચ્ચે અમેરિકાના મહામારી નિષ્ણાતં ડોકટર એન્થનીએ ભારતને એવી સલાહ આપી છે કે વર્તમાન પરિસ્થિતિ ભારતની ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે અને એક મહિનાના સખત લોકડાઉન ની જરિયાત દેખાઈ રહી છે.

Subscribe Saurashtra Kranti here

તેમણે ભારતની વર્તમાન પરિસ્થિતિ નો અભ્યાસ કર્યેા છે અને એમ પણ કહૃાું છે કે ભારત સરકારે ઝડપથી આ નિર્ણય કરવો પડશે અને તો જ વર્તમાન બીજી લહેર ની ભયંકર બની ગયેલી ચેઇન તોડવામાં મદદ મળશે અને સાથોસાથ રસીકરણ પણ ઝડપી બનાવવું પડશે આમ એક નહીં બલ્કે અનેક મોરચે ભારત સરકારે ઝડપી પગલાં લેવા પડશે તો જ સંકટમાંથી ઉગારવા નો મોકો મળશે. ડોકટર એન્થની અમેરિકાના ટોપ લેવલના પબ્લિક હેલ્થ સલાહકાર રહૃાા છે અને કોરોના મહામારી ના નિષ્ણાતં માનવામાં આવે છે.

ભારત સરકારે તાબડતોબ ફિલ્ડ હોસ્પિટલ શરૂ કરવી પડશે અને એમણે તમામ દેશોને એવી અપીલ પણ કરી છે કે ભારત અને ફકત મટીરીયલ મોકલવાથી સહાયતા પૂરી નહીં થાય બલ્કે કર્મચારીઓ અને નિષ્ણાંતોને પણ ભારત મોકલવા પડશે.

ડોકટર એન્થનીએ એમ પણ કહૃાું છે કે એક સમય હતો યારે અમેરિકાની પણ ભારત જેવી જ ગંભીર અવસ્થા હતી અને અમેરિકાની સામે પણ આ પ્રકારના જ પડકારો હતા પરંતુ કામ ચલાવ હોસ્પિટલો શ કરી દેવામાં આવી હતી અને રસીકરણ માં ઝડપ વધારી દેવામાં આવી હતી.

Read About Weather here

તેમણે કહૃાું છે કે ભારત સરકાર પાસે અત્યારે ભયંકર વાયરસના ફેલાવાની અટકાવવા માટે સૌથી મજબૂત રસ્તો એક જ છે અને તે એક મહિનાના લોકડાઉન છે.

આવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે વાઇરસની ચેન તોડવી અત્યતં જરૂરી બની જાય છે અને તો જ પરિસ્થિતિને નિયંત્રણ કરી શકાય છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleછઠ્ઠામાં ભણતી સ્કૂલની છોકરીએ કર્યું ગોળીબાર !
Next articleદવાની કંપની દ્વારા મોટું કૌભાંડ !