એક બેડ પર બે દર્દીઓ!!!

એક બેડ પર બે દર્દીઓ!!!
એક બેડ પર બે દર્દીઓ!!!

દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં એક બેડ પર બે-બે દર્દીઓને સુવાડેલા જોઈ શકાય છે

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાએ મેડિકલ સિસ્ટમની કમર ભાંગી નાંખી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહૃાા છે.એક જ દિવસમાં ૧૫૮ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે

Subscribe Saurashtra Kranti here

આમ તો તમામ રાજ્યોમાં કોરોનાના કારણે બદતર સ્થિતિ સર્જાઈ રહી છે અને લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહૃાા ત્યારે દિલ્હીમાં તો દર્દીની સંખ્યામાં થઈ રહેલા અનેકગણા વધારાવાના કારણે હવે ઠેકઠેકાણે હોસ્પિટલોમાં એક બેડ પર બે દર્દીઓને સુવાડીને સારવાર અપાઈ રહી છે.

દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં એક બેડ પર બે-બે દર્દિઓને સુવાડેલા જોઈ શકાય છે. જો દિલ્હીમાં ઝડપથી કોરોનાના બેડ નહીં વધારાયા તો સ્થિતિ વધારે ભયંકર બનશે. બીજી તરફ દિલ્હી સરકારનો દાવો છે કે, દિલ્હીમાં કોરોનાના ૫૦૦૦ બેડ ખાલી છે.

Read About Weather here

આમ દિલ્હીથી જે તસવીરો સામે આવી રહી છે તે અને સરકારના દાવામાં ભારે વિરોધાભાસ જોવા મળી રહૃાો છે. બીજી તરફ એલએનજેપી હોસ્પિટલના સત્તાધીશોએ કહૃાુ હતુ કે, એક જ દિવસમાં ૧૫૮ દરદીઓને દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાના દર્દિઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે. જેમને દાખલ કરાયા છે તે તમામનુ ઓક્સિજન લેવલ ૯૧ થી નીચે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here