આજે વિશ્વ રક્તદાતા દિવસ

આજે વિશ્વ રક્તદાતા દિવસ
આજે વિશ્વ રક્તદાતા દિવસ

રક્તદાન કરવાથી કેટલાય લોકોને નવું જીવન આપી શકાય

દર વર્ષે ૧૪ જૂને વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને વર્ષ ૨૦૦૪ થી લોકોને રક્ત આપીને નવું જીવનદાન કરતા રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા અને તેમનું મહત્વ વધારવા માટે આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી.

Subscribe Saurashtra Kranti here

 આજે વિશ્વ રકતદાતા દિવસ પર રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં વિવિધ સંસ્થાઓ અને લોકો દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કર્યું છે.

Read About Weather here

વિશ્વ રક્તદાતા દિવસ મનાવવાનો મુખ્ય ઉદેશ્ય છે કે, લોકોને રકતદાન માટે જાગૃત કરવામાં આવે. સ્વૈચ્છાએ બ્લડ ડોનેટ કરવાથી બ્લડ બેંકમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે. જેનાથી જરૂર પડવા પર દર્દીને સરળતાથી બ્લડ મળી શકે.  રક્તદાન કરવાથી કેટલાય લોકોને નવું જીવન આપી શકાય છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here