પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી વેડફાયું
રાજ્યમાં ચાલુ વર્ષે ચોસામામાં ઓછો વરસાદૃ થયો હોવાથી અત્યારથી જ અનેક જળાશયોના તળીયા દૃેખાય રહૃાાં છે. ત્યારે નસવાડી ૧૨૫ પાણી પુરવઠા યોજનામાં પાઇપ લાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થઇ રહૃાો છે. ત્યારે કોન્ટ્ર્ક્ટ કર્મચારીઓને મહિનાઓથી પગાર ન ચૂકવાતા હોવાને કારણે કર્મચારીઓ નિષ્ક્રિય બન્યા છે.
પીવાનાં પાણીમાં ભંગાણ સર્જાતા ૨૫ ફૂટથી વધુ ઉંચા ફુવારા ઉડ્યા હતાં. એક બાજુ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે તો બીજી બાજુ નર્મદૃાના ફીલ્ટર પાણી વેડફાઈ રહૃાા છે. આ સ્થિતિ જોઇને ગ્રામજનો પણ િંચતીત બન્યા છે.
ચોમાસામાં ઓછો વરસાદૃ થયો હોવાથી જળાશયોમાં ઓછા પાણીની આવક થઈ હતી . શિયાળાના આરંભ સાથે જ કેટલાક જળાશયોમાં તળીયા દૃેખાય રહૃાાં છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાની શકયતા છે. જે ડેમમાં પાણી છે તેની જાળવણી માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.