# saurashtrakranti.com ## Posts - [જિજ્ઞેશ મેવાણીજીએ સભામાં જે વાણીવિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે :ગૌતમભાઈ ગેડિયા](https://saurashtrakranti.com/%e0%aa%9c%e0%aa%bf%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%ab%87%e0%aa%b6-%e0%aa%ae%e0%ab%87%e0%aa%b5%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%9c%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b8%e0%aa%ad%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/): ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું, ‘ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીજીએ દેશના યશસ્વી વડા પ્રધાન માટે ગઈકાલે એક સભામાં જે વાણીવિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે. એ ભાષાની નિંદા અને ટીકા કરું છું. બક્ષીપંચ સમાજમાંથી આવતા તેમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ કૉંગ્રેસને હજમ થઈ રહ્યું નથી. એના અનુસંધાન આ સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે, સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે. જિજ્ઞેશભાઈ તમે ધારાસભ્યની ગરિમાને લજવી છે. તમે આબરૂ કાઢવાની વાત કરી છે.’ - [ચલાલા નગરપાલિકાના સફાઈ કામદારો પગાર મા થીઇ.પી.એફ. કાપવા ના મુદ્દે હડતાલ પર ઉતર્યા.](https://saurashtrakranti.com/%e0%aa%9a%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2%e0%aa%be-%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0%e0%aa%aa%e0%aa%be%e0%aa%b2%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b8%e0%aa%ab%e0%aa%be%e0%aa%88-%e0%aa%95/):  ચલાલા નગરપાલિકાના રોજમદાર સફાઇ કામદારો ના પગારો માથી સરકારશ્રીના નિયમ અનુસાર ઈ.પી.એફ. કાપવાના મુદ્દે હડતાલ પર ઉતરી ગયા હતા..સફાઈ કામદારો ની હડતાલ ના આજે ત્રીજા દિવસે ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખશ્રીએ સફાઈ કામદારોને પી.ઇ.એફ. વહેલી તકે આપવાની લેખિત બાંહેધરી આપતા સફાઈ કામદારોએ હડતાલ સમેટી લીધીછે.. અને કાલ સવાર થી કામે ચડી જવાના છે..તેવુ જાણવા મળેલછે.. જાણવા મળેલી વિગત મુજબ નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ છેલ્લા બે એક વર્ષથી પોતાના પગારમાંથી સરકારી નિયમ મુજબ પી.ઈ.એફ. કપાવવાની લેખિત અને મૌખિક રજૂઆતો અનેક વખત બઘા સફાઇ કામદારો સાથે મળી ને કરતા હતા..અને વઘુ મા રજૂઆત કરતા જણાવેલ કે ચલાલા નગરપાલિકા દ્રારા ઓફીસ,પાણીપુરવઠા,ઇલેકટ્રીક,ડ્રાઇવરો સહિત ના […] ## Pages - [contact](https://saurashtrakranti.com/contact/): saurashtra kranti 1114,115,122,125 star chambers harihar chowk panchnath plot Rajkot – 360001 Email. saurashtrakranti@gmail.com - [Home](https://saurashtrakranti.com/) [comment]: # (Generated by Hostinger Tools Plugin)