WHO : પ્રતિબંધોમાં છૂટછાટ આપશો તો સર્જાય શકે છે ભારત જેવી સ્થિતિ

WHO
WHO

વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) અનુસાર કોરોનાનો આ ભારતીય વેરિયંટ યૂરોપના ૧૭ દેશોમાં મળી આવ્યો છે

ભારત પર પડેલી કોરોનાની માર હવે દૃુનિયાભરના દેશો માટે પડકાર બની છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા(WHO)એ ભારતનું ઉદાહરણ આપી અને દૃુનિયાના તમામ દેશોને ચેતવણી આપી છે.

Subscribe Saurashtra Kranti here

વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે, જો કોઈપણ પ્રકારની બેદરકારી થઈ તો ભારત જેવી સ્થિતિ કોઈપણ દેશમાં સર્જાઈ શકે છે. ડો હાંસ ક્લૂગેએ કહૃાાનુસાર ડબલ્યૂએચઓએ ભારતમાં મળેલા B-1617 વેરિયંટનો સમાવેશ વેરિયંટ ઓફ ઈંટ્રેસ્ટમાં કર્યો છે. કારણ કે યૂરોપમાં કેટલાક દેશોમાં આ વેરિયંટ મળી આવ્યો છે. તેથી આ વાત સમજવી જરૂરી છે કે બેદરકારી રાખવાથી ભારત જેવી સ્થિતિ દૃુનિયામાં ક્યાંય પણ સર્જાઈ શકે છે.

Read About Weather here

વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોનાનો આ ભારતીય વેરિયંટ યૂરોપના ૧૭ દેશોમાં મળી આવ્યો છે. જો કે હજુ એ વાત સ્પષ્ટ નથી કે ભારતમાં ઝડપથી વધતાં કોરોના સંક્રમણ માટે આ વેરિયંટ જવાબદાર છે કે કેમ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here