14 થી 18 વર્ષના 24 હજાર બાળકોએ આત્મહત્યા કરી

14 થી 18 વર્ષના 24 હજાર બાળકોએ આત્મહત્યા કરી
14 થી 18 વર્ષના 24 હજાર બાળકોએ આત્મહત્યા કરી

બેરોજગારીના કારણે આત્મહત્યાના કેસોમાં અધધ 24 ટકાનો વધારો

NCRB ના અહેવાલ મુજબ કોરોનામાં છેલ્લા 2 વર્ષમાં ઘણા લોકોએ નોકરી ગુમાવી છે.અને આત્મહત્યા તાજેતરમાં સાંસદમાં રજૂ કરવામાં આવેલ નેશનલ ક્રાઇમના આંકડા મુજબ 2017 થી 2019 વચ્ચે 14 થી 18 વર્ષની વયના 24000 બાળકો એ આત્મહત્યા કરી છે.

Subscribe Saurashtra Kranti here

તેમાંથી પરીક્ષામાં નાપાસ થયા બાદ આત્મહત્યા કરી હતી. એક માહિતી અનુસાર 2017 થી 2019 વચ્ચે 24568 બાળકો એડ આત્મહત્યા કરી હતી. જેમાં 13325 છોકરીઓનો સમાવેશ થાય છે.

કોરોનાને કારણે ઓફલાઇન શિક્ષણ બંધ થતાં બાળકો મોબાઈલ ફોન તરફ ખૂબ વળ્યા છે. ઓનલાઈન ભણવાના બદલે ગેમ્સ રમવા લાગ્યા છે. અને ઠપકો આપતા ઊંધું પગલું ભરી લે છે.આત્મહત્યા કરી લે છે. અમુક બાળકો ભણતરમાં મન લગાવીને ભણવા છતાં નાપાસ થાય તો આત્મહત્યા કરી લે છે. આત્મહત્યા એ કોઈ પ્રશ્નનો ઉકેલ નથી તેથી જિંદગી એક વાર મળે છે. અને સમસ્યાઓનો તો દરેક મનુષ્ય એ સામનો તો કરવાનો જ હોય છે. તેથી તેનો હિમત થી સામનો કરી ઉકેલ લાવવો.

Read About Weather here

હાલ વૈશ્વિક મહામારી ચાલી રહી છે. તેથી અનેક લોકો એ નોકરી ધંધા ગુમાવ્યા છે. તેઓ પણ હિમત રાખીને ઝિવએ જ છે. મરવું એ કોઈ વિકલ્પ નથી. પરંતુ હિમથ થી જીવવું એ હિંમતભર્યું કામ છે. તેથી પોતાના પરિવારોનો વિચાર કરીને દરેક પગલું ભરવું જોઈએ.(ધ વાયર ન્યૂજ)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here