લાલજી ભગતની માંગ સ્વીકારવા રજૂઆત…

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


વાલ્મીકી સેના-રાજકોટ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

વાલ્મીકી સેના- રાજકોટ દ્વારા આજે રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વાલ્મીકી સમાજના યુવા આગેવાન લાલજી ભગત અરવલ્લી જિલ્લાના માલપુર ગામથી વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્ર્નો માટે વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને ન્યાય માટે સફાઈ કામદારોની નગરપાલિકા તેમજ સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટની જગ્યાએ કાયમી કરવા જોઈએ અને કોન્ટ્રાકટને બદલે કાયમી રોજમદાર તરીકે કામ પર રાખવા જોઈએ.

વાલ્મીકી સમાજના લડાયક યુવા નેતા માલપુરથી અરવલ્લી જિલ્લાના માલપુરથી દંડવત થઈને ગાંધીનગર આવી રહ્યા છે

Read About Weather here

તો વાલ્મીકી સમાજના પ્રશ્ન માટે સરકારે તાત્કાલિક લાલજી ભગતની માંગ સ્વીકારીને યોગ્ય ન્યાય આપવા આપ જણાવ્યું છે. બટુકભાઇ વાધેલા વાલ્મીકી સેના- રાજકોટ, વાલ્મીકી સમાજના પ્રાણપ્રશ્નો માટે ન્યાય મળે એમાં મારું સમર્થન આપું છું. માંગણી તાત્કાલિક સ્વીકારી યોગ્ય ન્યાય અપાવવા જણાવ્યું છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here