રેડ કાર્પેટ પર એક્ટ્રેસિસનો અંદાજ

રેડ કાર્પેટ પર એક્ટ્રેસિસનો અંદાજ
રેડ કાર્પેટ પર એક્ટ્રેસિસનો અંદાજ
મુંબઈમાં હાલમાં જ ગ્રેઝિયા મિલિનિયલ અવોર્ડ્સ યોજાઈ ગયા. આ અવોર્ડ શોમાં જાહન્વી કપૂર, કિઆરા અડવાણી, તાપસી પન્નુ, તેજસ્વી પ્રકાશ, હરનાઝ સંધુ સહિતની હસીનાઓ આવી હતી. એક્ટ્રેસિસ પોતાના ગ્લેમર લુકથી છવાઈ ગઈ હતી. જોકે, અવોર્ડ શોમાં શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સેન્ટર ઓફ એટ્રેક્શન રહી હતી. પલક તિવારીની બોલ્ડનેસ આગળ તમામ એક્ટ્રેસિસ ફિક્કી લાગતી હતી.પલક તિવારી રેડ કાર્પેટ પર સિલ્વર ગાઉન પહેરીને આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઓફ શોલ્ડર હાઇ થાઇ સ્લિટ ગાઉનમાં પલક તિવારીનું ટોન્ડ બૉડી દેખાતું હતું. પલક તિવારી તથા જાહન્વીના આઉટફિટ એકબીજા સાથે ખાસ્સા મળતા આવતા હતા. જાહન્વીએ સ્લીવલેસ ગાઉન પહેર્યું હતું.રેડ કાર્પેટ પર પલક તિવારીએ કોન્ફિડન્સથી પોઝ આપ્યા હતા. શ્વેતા તથા રાજૌ ચૌધરીની દીકરી પલક છે.

Read About Weather here

પલક તિવારીએ હાર્ડી સંધૂ સાથે મ્યૂઝિક વીડિયો ‘બિજલી બિજલી’માં કામ કર્યું હતું. પલક તિવારીને આ અંદાજમાં જોઈને ચાહકોએ કહ્યું હતું કે પલકની સામે જાહન્વી ને કિઆરા ઘણી જ ફિક્કી દેખાય છે.  આ સોંગ ઘણું જ લોકપ્રિય થયું હતું. હવે તે ફિલ્મ ‘રોઝીઃ ધ સેફરોન ચેપ્ટર’માં જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here