મુંબઇમાં મોલમાં પ્રવેશતા પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ જરૂરી

    MUMBAI-CORONA-SHOPPING-MALL-મુંબઇ
    MUMBAI-CORONA-SHOPPING-MALL-મુંબઇ

    Subscribe Saurashtra Kranti here.

    મુંબઇમાં સોમવારથી મોલમાં પ્રવેશ કરવા માટે એન્ટીજન ટેસ્ટ કરાવવાનો ફરજિયાત

    મુંબઇમાં વધતા કોરોના મામલે બીએમસીએ મોટો નિર્ણય લીધો છે. હવે મુંબઈમાં કોઈને પણ પ્રવેશ પહેલા એન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે. આ નિર્ણય બાદ હવે સોમવારથી એન્ટીજન ટેસ્ટ જરૂરી બની જશે.

    મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને લઈને બીએમસીએ સખ્ત નિર્ણય લીધો છે. આ અગાઉ બીએમસીએ મુંબઈમાં માસ્ક નહીં લગાવતા લોકો પર આકરા દંડ વસૂલવાનું પણ શરૂ કર્યુ છે. ત્યારે હવે મોલ જેવી ભીડ-ભાડવાળી જગ્યાઓએ સંક્રમણ પર કાબૂ મેળવવા માટે બીએમસીએ એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

    Read About Weather here

    બીએમસીના આદેશ અનુસાર મુંબઈમાં સોમવારથી મોલમાં પ્રવેશ કરવા માટે એન્ટીજન ટેસ્ટ કરાવવાનો ફરજિયાત છે. તે માટે બીએમસી તરફથી ટીમનું નિર્માણ પણ કરાયુ છે. સોમવરાથી મુંબઈના તમામ મોલમાં કલેક્શન ટીમ તૈનાત કરાઈ છે. એટલુ જ નહીં મોલમાં પ્રવેશવા માટે રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here