ભારતીયોને ગોલ્ફ જોતાં કરતી અદિતી અશોક કમનસીબે મેડલ ચૂકી..

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ગોલ્ફર અદિતિ મેડલ..?
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ગોલ્ફર અદિતિ મેડલ..?

2017માં તે ભારતની પ્રથમ મહિલા પ્રોફેશનલ ગોલ્ફર બની હતી

ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઑ પર વધુ આશા રખાવમાં આવી હતી કે તેઓ વધુ મેડલ જિતાસે. મહિલાઓ સેમી ફાઇનલ સુધી પોચી પણ જે છે. પરંતુ અથાગ મહેનત બાદ પણ તેઓ હારી જાય છે. ભારતીય મહિલા હોકી ટીમ સેમી ફાઇનલમાં પોચીને મેડલ જિતવને થોડી જ દૂર રહી ગઈ હતી એવું જ રાઇફલ શૂટિંગ માં થયું

આજ ગોલ્ફર અદિતી અશોક સાથે થયું આખરી રાઉન્ડમાં થોડા અંશે મેડલ ચૂકી ગઈ. પૂરા ભારતની આશા તેમની સાથે જોડાયેલી હતી કે તે ભારતને મેડલ અપાવસે પરંતુ તે મેડલ ચૂકી ગઈ. તેઓ ખૂબ સારી રીતે રમે છે. તેથી તેઓ બધાની પ્રશંસા પણ થાય છે. હરિનબે પણ જીતી જાય છે.

ભારતીય ગોલ્ફર અદિતિ અશોક શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ ચૂકી ગઇ. તે 1 સ્ટ્રોકથી મેડલ ચૂકી ગઇ હતી. તેની પાસે એક મોટી તક હતી. કુલ 4 દિવસમાં થનાર 4 રાઉન્ડમાંથી 3 રાઉન્ડ સુધી તે બીજા સ્થાને રહી હતી. શનિવારે, ચોથા દિવસે એટલે કે અંતિમ રાઉન્ડ અદિતિ માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

17માં હોલમાં, ન્યૂઝીલેન્ડની લિડિયા કો એ બર્ડી લગાવીને ફરી અદિતિને પાછળ છોડી દીધી હતી. અદિતિ માત્ર થોડા સેન્ટીમીટરથી જ બર્ડિ ચૂકી ગઈ હતી અને હવે તે ચોથા સ્થાન પર રહી છે. જ્યારે લિડિયોએ લીડ મેળવતા ત્રીજું સ્થાન જાળવી રાખ્યું. જાપાનની ઈનામી મોને પ્રથમ અને અમેરિકાની નેલી કોર્દા બીજા ક્રમે રહી હતી.

18માં હોલ પર, અદિતિ પાસે બર્ડી બનાવીને મેડલ જીતવાની તક હતી, કારણ કે ન્યૂઝીલેન્ડની લિડિયા કો એ પણ બર્ડીની તક ગુમાવી હતી. જો અદિતિ એક સ્ટ્રોકમાં બોલને હોલમાં નાંખી દેત તો મેડલ તેના ખોળામાં હોત, પરંતુ આવું બન્યું નહીં.

ભારતીયોને ગોલ્ફ જોતાં કરતી અદિતી અશોક કમનસીબે મેડલ ચૂકી.. ભારત

ત્રીજા રાઉન્ડ બાદ તે બીજા સ્થાને રહી છે. આજે સવારે જ્યારે તેણે મેડલ માટે પોતાના અભિયાનની શરૂઆત કરી ત્યારે સારી રહી ન હતી. ચોથા હૉલ બાદ તે ત્રીજા સ્થાને ધકેલાઇ હતી. ન્યૂઝીલેન્ડની લિડિયાએ સતત ત્રીજી બોગી સાથે સિલ્વર મેડલ જીતવાની સ્થિતિમાં પહોંચી હતી. જ્યારે તેની પ્રથમ બર્ડી બનાવ્યા પછી અદિતિ ફરી એકવાર ન્યૂઝીલેન્ડની લિડિયા સાથે બે નંબરે પહોંચી ગઈ છે. અમેરિકાની નેલી કોર્દા પ્રથમ નંબરે યથાવત્ રહી.

જ્યારે છેલ્લા રાઉન્ડ પછી તે ફરીથી લિડિયા અને ડેનમાર્કની ક્રિસ્ટીન પેડરસન સાથે સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગઈ, પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત્ ન જાળવી શકી અને ફરી તે ત્રીજા નંબરે સરકી ગઈ. અમેરિકાની નેલી કોર્દા અને ડેનમાર્કની ક્રિસ્ટીન તેની આગળ રહી અને ન્યૂઝીલેન્ડની લિડિયા તેને સતત ટક્કર આપતી રહી. ચોથા રાઉન્ડના 12 હોલ થયા બાદ ફરી એક વખત અદિતિ ત્રીજા નંબર પર રહી છે.

Read About Weather here

અદિતી એ ન્યૂઝીલેન્ડની લિડિયા સાથે બીજો ક્રમ જાળવી રાખવા માટે બીજી બર્ડી બનાવી હતી. ત્યાર બાદ તે અમેરિકાના કોર્દા સાથે પ્રથમ વખત આ ટૂર્નામેન્ટમાં નંબર વન પર પહોંચી ગઈ. જોકે તે લાંબા સમય સુધી કોર્દા સાથે પ્રથમ સ્થાને ન રહી શકી અને ત્રીજા સ્થાને સરકી ગઈ હતી.

અમેરિકાની નેલી કોર્દા હાલમાં પ્રથમ સ્થાને ચાલી રહી છે. તેનો સ્કોર 198 છે. ગોલ્ફમાં ઓછો સ્કોર સારો હોય છે. ન્યૂઝીલેન્ડની લિડિયા અન્ય ચાર ખેલાડી સાથે સંયુક્ત ત્રીજા સ્થાને છે. તેનો સ્કોર 203 છે. અદિતિ અને લિડિયા બંને 15 અંડર 261 સ્કોર સાથે ત્રીજા નંબર માટે ટાઈડ છે. વરસાદને કારણે રમતને અટકાવવામાં આવી છે.

એવું પણ માનવામાં આવે છે કે ભારતીય સમય અનુસાર શનિવારે વહેલી સવારે થનારો ચોથો રાઉન્ડ વરસાદથી વિક્ષેપિત થઈ શકે છે. વરસાદને કારણે ચોથો રાઉન્ડ રમાય નહીં તો અદિતિને સિલ્વર મળી જશે, કારણ કે અદિતિ ત્રીજા રાઉન્ડના અંતે બીજા નંબરે રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here