છઠ્ઠામાં ભણતી સ્કૂલની છોકરીએ કર્યું ગોળીબાર !

છોકરીએ કર્યું ગોળીબાર !
છોકરીએ કર્યું ગોળીબાર !

પોલીસ તપાસ કરી રહી છે કે, આ છોકરી પાસે ગન ક્યાંથી આવી

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ છોકરીએ ગુરુવારે સવારે અંદાજે સવા નવ વાગે તેની સ્કૂલ બેગમાંથી ગન કાઢી અને પછી ઘણાં રાઉન્ડ ફાયરીંગના કરી દીધા. જે ટીચરે આ બાળકીના હાથમાંથી ગન છીનવી તેણે જ પોલીસ આવી ત્યાં સુધી બાળકીને કાબુમાં રાખી. આ બાળકી ઈડાહો ફાલ્સ સિટીમાં રહે છે.

Subscribe Saurashtra Kranti here

ઈડાહોની સ્કૂલમાં અંદાજે ૧૫૦૦ બાળકો અભ્યાસ કરે છે અને તે પ્રખ્યાક યલોસ્ટોન નેશનલ પાર્કથી અંદાજે દોઢ સો કિલોમીટર દૃૂર આવેલી છે. ફાયરીંગની ઘટના થયા પછી વિદ્યાર્થીઓને એક નજીકની સ્કૂલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્કૂલના વિદ્યાર્થી યેંડલ રોડ્રિગુએજ જેની ઉંમર ૧૨ વર્ષની છે તેણે જણાવ્યું કે, બધા અભ્યાસ કરતાં હતા. ત્યારે એક અવાજ આવ્યો અને ત્યારપછી ઘણો હોબાળો થઈ ગયો. ત્યાર પછી બધા ચીસા-ચીસ કરવા લાગ્યા. જ્યારે અમારા ટીચર ત્યાં જોવા લગ્યા તો ત્યાં લોહી જ લોહી હતું.

Read About Weather here

પોલીસ તપાસ કરી રહી છે કે, આ બાળકી પાસે ગન ક્યાંથી આવી. પોતાના જ ક્લાસમેટ પર ગોળી ચલાવવાનો ઉદ્દેશ શું હતો. સ્કૂલ પ્રશાસને જણાવ્યું કે, આ અમારા માટે ખૂબ ખરાબ દિવસ છે. રિગ્બી હાઈસ્કૂલના ઈતિહાસમાં આ બીજી વખત ફાયરીંગની ઘટના બની છે. આ પહેલાં ૧૯૮૯માં પણ એક સ્કૂલના વિદ્યાર્થીએ એક છોકરીને ગન પોઈન્ટ પર બંધક બનાવી હતી. પરંતુ તે કોઈને નુકસાન પહોંચાડે તે પહેલાં જ પોલીસે ત્યાં આવીને સ્થિતિ સંભાળી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here