ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી, હવે હૃાુઆવેઇને અને ZTE Corp બેન કરશે ભારત (14)

    INDIA-BAN-CHINA-HUAWAI
    INDIA-BAN-CHINA-HUAWAI

    ચીનને વધુ એક ઝટકો

    ભારત ચીનને વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહૃાુ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકાર ચીનની કંપની હૃાુઆવેઇને બેન કરવાનું મન બનાવી ચૂક્યું છે અને જૂન સુધીમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. બે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, હૃાુઆવેઇ દ્વારા બનાવવામાં આવેલ દૃૂરસંચાર ઉપકરણોના ઉપયોગથી ભારતીય મોબાઈલકંપનીઓને અટકાવવામા આવશે. જો એું થાય છે કો, ચીને આર્થિક મોચરે ભારે નુકસાન ભોગવવું પજશે. કેમ કે, લદાખ હીંસા બાદ ભારત તેની સામે પહેલા અન્ય મોટા પગલા ઉઠાવ્યા છે.

    Subscribe Saurashtra Kranti here.

    અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા આશંકા અને ભારતીય ઉત્પાદકોની વધુ ટેલિકોમ સાધનો બનાવવાની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ચાઇના કંપની પર પ્રતિબંધ મૂકવાના મૂડમાં છે. ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગના બે અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ૧૫ જૂન પછી, મોબાઇલ કેરિયર કંપની સરકાર દ્વારા માન્ય કંપનીઓ પાસેથી જ અમુક નિશ્ર્ચિત ઉપકરણો ખરીદી શકશે. એટલું જ નહીં, સરકાર એવી કંપનીઓની સૂચિ પણ જારી કરી શકે છે કે જેના પાસેથી ઉપકરણો ખરીદવા ન પડે.

    Read About Weather here

    આ સૂચિમાં હૃાુઆવેઇનો પણ સમાવેશ થવાની સંભાવના છે. અધિકારીઓના મતે, સરકારનું માનવું છે કે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઉભું કરે તેવા રોકાણો પર પ્રતિબંધ મૂકવો જોઇએ અને તેને ધ્યાનમાં રાખીને, ચાઇનીસ કંપનીઓ સામે કડક પગલા ભરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તે જ સમયે, અન્ય એક અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, ચીની કંપની ઝેડ ટીઈ કોર્પ પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. જોકે ભારતમાં તેની ઓછી હાજરી છે. બંને કંપનીઓ પર ચાઇના સરકાર માટે જાસૂસી કરવાનો આરોપ મૂકાયો છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here