કેરળ: 1 ઓગષ્ટના સંપૂર્ણ લોકડાઉન જાહેર

બ્રેકિંગ ન્યુઝ 10 શહેરોમાં લોકડાઉન...!
બ્રેકિંગ ન્યુઝ 10 શહેરોમાં લોકડાઉન...!

કેરળમાં વધી રહેલા કોરોના કેસને લીધે 31 જુલાઇ અને 1 ઓગસ્ટના રોજ કેરળમાં સંપૂર્ણ લોકડાઉન

દેશના કુલ કેસના અડધાથી વધુ કેસ કેરળમાં આવવા લાગ્યા

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 43.159 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 640 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.22.695 થયો છે દેશમાં સૌથી વધુ કેરળમાં 22.056 કેસ નોંધાય છે. દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે ત્યારે કેરળમાં વધી રહેલા કોરોના કેસને લીધે 31 જુલાઇ અને 1 ઓગસ્ટના રોજ કેરળમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.