આજના ઇવનિંગ ન્યૂજ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
  1. દાહોદના ડાંગરિયા ગામ પાસેથી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા, પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો
  2. સુરતમાં લવ-જેહાદનો પ્રથમ કેશ નોંધાયો.મુકેશ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે હિન્દુ વિધિથી લગ્ન કર્યા, 3 વર્ષે પત્નીને જાણ થઈ કે પતિ મુસ્લિમ, પરિણીત અને ચાર સંતાનનો પિતા છે

Visit Saurashtra Kranti Homepage here

3.ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે.ઈન્ડિયન ટીમનો સ્કોર 5 વિકેટે 300 રનને પાર, રિષભ પંતે વિદેશી જમીન પર 1 હજાર રન પૂરા કર્યા

4.લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી, ગોંડલમાં રસ્તાઓ પાણી પાણી, ખેડૂતોમાં ધોધમાર વરસાદની આશા જાગી

5.નવી સ્ક્રેપ પોલિસી અંગે PM મોદીએ કહ્યું, ‘જે જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સર્ટિફિકેટ મળશે, આ સર્ટિફિકેટથી નવા વાહનની ખરીદીમાં રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે, રોડ ટેક્સમાં ડિસ્કાઉન્ટ’

6.ઉત્તરાખંડ-હિમાચલમાં થતા ભૂસ્ખલનોનું આ સૌથી મોટું કારણ હિમાલયમાં ભૂકંપના અનુભવી ન શકાય તેવા આંચકા રોજ આવે છે

7.28 હજાર વર્ષ પહેલાં બરફમાં થીજી ગયેલો સાવજ મળી આવ્યો; તેના દાંત, ચામડી અને મૂછો હજુ પણ મૂળભૂત સ્થિતિમાં જોઈ વૈજ્ઞાનિકો ચોંકી ગયા

8.આતંકવાદીઓએ ફરી એકવાર જમ્મુ -કાશ્મીરમાં ભાજપના નેતાને નિશાન બનાવ્યા છે આતંકવાદીઓએ રાજૌરીમાં ભાજપના નેતાના ઘર પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 લોકો ઘાયલ થયા

Read About Weather here

9.ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવાથી રાહુલ નારાજ થયા કહ્યું- ટ્વિટરે મારા 1.9 કરોડ ફોલોઅર્સનો હક છીનવ્યો, આ લોકશાહી પર હુમલો છે

10.વિપક્ષના હંગામાને કારણે 5 વર્ષમાં સંસદના સૌથી ઓછા પ્રોડક્ટિવ સેશનનું રહ્યું ચોમાસુ સત્ર; ચર્ચા વિના 15 બિલ પાસ થયાં

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here