હાઈવે પર ખાવાના સામાનની ગુણીઓની ચોરી

હાઈવે પર ખાવાના સામાનની ગુણીઓની ચોરી
હાઈવે પર ખાવાના સામાનની ગુણીઓની ચોરી
દેવાસ-ઉજ્જેઈન હાઈ-વે પર ફિલ્મી સ્ટાઈલમાં ચોરીના દ્રશ્યો સર્જાયા છે. ચાલતી બાઈકથી રસ્તા પર જતા ટ્રકમાંથી ચોરી કરવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

દેશભરમાં ચોરીના ગુન્હામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળ્યો છે. ત્યારે આજે કઇંક અલગ તેમજ આશ્ચર્યમાં ટ્રક કટિંગની આ ઘટનાને બે બદમાશોએ અંજામ આપ્યો છે. એક વ્યક્તિ ચાલુ બાઈકથી ટ્રક પર ચઢી જાય છે અને ટ્રકની પાછળ રાખેલી ગુણીઓમાંથી બે ગુણી કાઢી રોડ પર ફેંકી દે છે.

Read About Weather here

જે બાદ ટ્રક પરથી ચાલુ બાઈકમાં બેસી ફરાર થઈ જાય છે. ટ્રકમાં ગુજરાતથી 20 લાખનો સામાન ભરી કાઠમંડુ લઈ જવામાં આવી રહ્યો હતો. આ ગેંગનો એક સાગરિત ઝડપાઈ ગયો છે જ્યારે બે આરોપી ફરાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here