સ્પર્ધાત્મક પરીક્ષાનો માર્ગદર્શન કેમ્પ યોજાયો

સ્પર્ધાત્મક પરીક્ષાનો માર્ગદર્શન કેમ્પ યોજાયો
સ્પર્ધાત્મક પરીક્ષાનો માર્ગદર્શન કેમ્પ યોજાયો

સરદારધામ અને આર.આર. પટેલ મહિલા કોલેજ દ્વારા સફળ આયોજન

સરદારધામ રાજકોટ અને આર.આર પટેલ મહિલા આટેસ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્ર્મે યુ.પી.એસ.સી- જી.પી.એસ.સી મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આર.આર પટેલ મહિલા આર્ટસ  કોમર્સ કોલેજ ખાતે સી.એમ. વરસાણી (રીટાયર્ડ) તથા બાલધા (આર.આર પટેલ મહિલા આર્ટસ  કોમર્સ કોલેજ -પ્રિન્સિપાલ) તથા લવદીપ આંબલીયા (કો- ઓર્ડિનેટર સરદારધામ રાજકોટ)ની આગેવાની હેઠળ યુ.પી.એસ.સી- જી.પી.એસ.સી પરીક્ષા તૈયારી ને લગતો મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં કુલ 600થી વધુ વિધ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધાત્મક પરીક્ષાનો માર્ગદર્શન કેમ્પ યોજાયો પરીક્ષા
સ્પર્ધાત્મક પરીક્ષાનો માર્ગદર્શન કેમ્પ યોજાયો પરીક્ષા

Read About Weather here

આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થી સરદારધામ રાજકોટમાંથી પાસ થયેલ છે તેમણે પણ વિદ્યાર્થીનીઓને પરીક્ષાને લગતું માર્ગદર્શન આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here