સોશિયલ મીડિયામાં ફેમસ થનારા બાબાએ પ્રેસ કૉન્ફરન્સમાં કહી આપબીતી

96

યૂટ્યુબર ગૌરવ વસને થોડાં દિવસો પહેલાં બાબા કા ઢાબાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં બાબા કા ઢાબાના બાબા કાંતા પ્રસાદ રાતોરાત સ્ટાર બની ગયાં હતાં. આ પછી બાબાએ ખુદ ગૌરવ વસન સામે રૂપિયાનો દગો કર્યો હોવાનો આરોપ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ બાબાએ એક પ્રેસ કોન્ફરન્સમાં બાબા હાથ જોડી રડી પડ્યાં હતાં. બાબાએ કહૃાું કે, ‘કોઈ ગાળો દે છે, કોઈ ટોણા મારે છે. ૮૦ વર્ષની ઉંમરે લોકો ગાળો આપી રહૃાાં છે. કોઈ કહે છે કે બાબા કા ઢાબા બંધ થઈ ગયું.

Previous articleબ્રિટનમાં એક દિવસમાં ૪૧૩ સંક્રમિતોના મોત, અમેરિકામાં ૨૪ કલાકમાં ૧.૨૬ લાખ કેસ નોંધાયા
Next articleહું ભાગલા પાડનાર નહીં પણ અમેરિકાને એક રાખનાર રાષ્ટ્રપતિ બનીશ: જો બાઈડેન