સોનુ સૂદે કોરોનાની વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લઈને કર્યો આ પ્રોગ્રામ લૉન્ચ…

સોનુ સૂદે કોરોનાની વેક્સિન
સોનુ સૂદે કોરોનાની વેક્સિન

સોનુ સૂદે અમૃતસરમાં અપોલો હોસ્પિટલમાં કોવિડ 19ની વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો હતો

Subscribe Saurashtra Kranti here

સોનુ સૂદે બુધવાર, 7 એપ્રિલના રોજ કોવિડ 19ની વેક્સિન અપોલો હોસ્પિટલમાં લીધી હતી. તેણે ‘સંજીવનીઃ રસી જીવનની’ પ્રોગ્રામ લૉન્ચ કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ સોનુ સૂદે લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરશે. હાલમાં દેશભરમાં વેક્સિન ડ્રાઈવને સ્પીડમાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સોનુ સૂદએ અમૃતસરમાં અપોલો હોસ્પિટલમાં કોવિડ 19ની વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો હતો. ‘સંજીવની’ પ્રોગ્રામ લૉન્ચ કરીને સોનુ સૂદે કહ્યું હતું, ‘મને ગયા વર્ષનો સમય બરોબરનો યાદ છે. ગયા વર્ષે પરપ્રાંતીય શ્રમિકો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. અમે લોકોને અપીલ કરતાં હતાં કે શાંતિ રાખો અને સલામત રહો. હવે આપણે કોવિડની વેક્સિન અંગે વાત કરી રહ્યાં છે. મહેરબાની કરીને કોવિડની વેક્સિન લો.’

સોનુ સૂદે કહ્યું હતું કે પંજાબના વિવિધ જિલ્લાઓ તથા ગામમાં લોકો વેક્સિન લે તે માટે ‘સંજીવની’ પ્રોગ્રામ લૉન્ચ કરવામાં આવ્યો છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કોમલભાભીનો રોલ પ્લે કરનાર અંબિકાએ હાલમાં જ વેક્સિન લીધી હતી. તેણે સો.મીડિયામાં વેક્સિન લીધાની તસવીર

Read About Weather here

ઘણાં બોલિવૂડ સેલેબ્સે વેક્સિન લીધી છે. બચ્ચન પરિવાર, મલાઈકા અરોરા, દિલીપ જોષી, સલમાન-સંજય દત્ત, સૈફ અલી ખાન, રાકેશ રોશન, પરેશ રાવલ, સતીષ શાહ, શિલ્પા શિરોડકર, જ્હોની લીવર, મેઘના નાયડુ, શર્મિલા ટાગોર, નીના ગુપ્તા, કમલ હસન, હેમા માલિની, ધર્મેન્દ્ર, અનુપમ ખેર, ગજરાજ રાવ, પરેશ રાવલ, નાગાર્જુન સહિતના સેલેબ્સે વેક્સિન લગાવી છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleશું લોકડાઉન વેપાર – ધંધાની કમર તોડી નાખશે ?
Next articleકરીનાએ પહેરેલા માસ્કની કિમત સાંભળીને ચોંકી જશો!!!