સી.આર.પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું: સી.આર.પાટીલ દ્વારા તે પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરાઈ …

સી.આર.પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું: સી.આર.પાટીલ દ્વારા તે પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરાઈ ...
સી.આર.પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું: સી.આર.પાટીલ દ્વારા તે પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરાઈ ...

બોટાદમાં મળેલી ભાજપની કારોબારી બેઠકનાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર.પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેનાં સી.આર.પાટીલ દ્વારા તેઓનાં સંબોધનમાં તેઓને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી.

સી.આર.પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું: સી.આર.પાટીલ દ્વારા તે પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરાઈ … નિવેદન

એક વ્યક્તિ એક હોદ્દાની નીતિ હેઠળ અન્યને પદ સોંપવા વિનંતી
તેમજ પાર્ટીનાં એક વ્યક્તિ એક હોદ્દાની નીતિ હેઠળ પ્રદેશ અધ્યક્ષ પદ અન્યને સોંપવા સી.આર.પાટીલે હાઈકમાન્ડને વિનંતી કરી હતી. તેમજ સી.આર.પાટીલને વડાપ્રધાન દ્વારા ત્રીજી ટર્મમાં કેન્દ્રીય જળસંચય મંત્રીની જવાબદારી મળી છે.

સી.આર.પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું: સી.આર.પાટીલ દ્વારા તે પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરાઈ … નિવેદન

તેમજ લોકસભાનાં પ્રચાર દરમ્યાન પણ સી.આર.પાટીલે ચૂંટણી બાદ પ્રદેશ અધ્યક્ષ નહી રહે તેવું કાર્યકરોને જણાવ્યું હતું.

સી.આર.પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું: સી.આર.પાટીલ દ્વારા તે પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરાઈ … નિવેદન

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here