શિયા-સુન્ની ધર્મગુરુઓએ રિઝવીને ઇસ્લામ ધર્મમાંથી હકાલપટ્ટી કરવાનો ફતવો બહાર પાડ્યો (2)

14
AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

વસીમ રિઝવી ઈઝરાયેલના એજન્ટ તરીકે કામ કરી રહૃાા છે

Subscribe Saurashtra Kranti here.

કુરાનમાંથી ૨૬ આયતો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરનાર વસિમ રિઝવી સામે મુસ્લિમ સમુદાયમાં ભારે નારાજગી અને આક્રોશ છે. દરમિયાન શિયા અને સુન્ની ધર્મગુરુઓએ વસિમ રિજવીની આકરા શબ્દોમાં નિંદા કરી છે.શિયા-સુન્ની ધર્મગુરુઓએ પત્રકારોની હાજરીમાં વસીને ઈસ્લામ ધર્મમાંથી હકાલપટ્ટી કરવાનો ફતવો બહાર પાડ્યો હતો.

ધર્મગુરુઓએ તો ત્યાં સુધી કહૃાુ હતુ કે, વસીમ રિઝવી ઈઝરાયેલના એજન્ટ તરીકે કામ કરી રહૃાા છે અને તેમનો ઈરાદો મુસ્લિમ સમાજને નુકસાન પહોંચાડવાનો છે.રિજવીના કૃત્યને માફ કરી શકાય તેમ નથી.વસીમ રિજવી મુસ્લિમ સમુદાયનો હિસ્સો નથી અને તેમણે હંમેશા મુસ્લિમ સમાજને બદનામ કર્યો છે.આમ વસીમ રિજવીને મુસ્લિમ સમાજમાંથી હકાલપટ્ટી કરવામાં આવી રહી છે.

Read About Weather here

વસીમ રીજવી સામે તેમના ઘરની બહાર મુસ્લિમ મહિલાઓએ દેખાવો પણ કર્યા છે અને મહિલાઓએ કહૃાુ તહુ કે, જે પોતાના ધર્મનો નથી થયો તે બીજાનો શું થવાનો છે.મહિલાઓએ વસીમ રીજવી સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleએનઆઇએના એક્શનથી ફફડી મહારાષ્ટ્ર સરકાર: રાઉત બોલ્યા, આ સારા સંકેત નથી (1)
Next articleશોપિયામાં એન્કાઉન્ટર: સેનાએ એક (1) આતંકીને ઠાર માર્યો