રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલે કાર્યરત

રાજ્ય સરકારની બધી કચેરીઓ
રાજ્ય સરકારની બધી કચેરીઓ

આજથી તમામ જીલ્લાઓમાં ૧૮+ વયના લોકોના વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ છે. ૧૮ થી ૪૪ વયના લોકોને ૧૨૦૦ સેન્ટર પરથી મળશે નિ:શુલ્ક રસી. તેની સાથે જ રાજ્ય સરકારની કચેરીઓને લઈને પણ નિર્ણય લેવાયો છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત રહેશે સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ ની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here