રાજસ્થાનમાં આજથી ૩ મે સુધી સજ્જડ લોકડાઉન

342
રાજસ્થાન
રાજસ્થાન
રાજસ્થાનમાં આજથી ૩ મે સુધી ૧૫ દિવસનું લોકડાઉન જાહેર કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોત : તેઓઍ આ લોકડાઉનનું નામ ‘સાર્વજનિક અનુશાસન પખવાડીયુ’ જાહેર કર્યુ છે :

ઘર માટે આવશ્યક ચીજ વસ્તુઓ, ફળ, ડેરી ઉત્પાદન સાથે જાડાયેલ દુકાનો ૧ વાગ્યા સુધી તેમજ શાકભાજી સુધીની દુકાનો સાંજે ૭ વાગ્યા સુધી અને પેટ્રોલ પંપ રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લા રહેશે :

Subscribe Saurashtra Kranti here

રાજયમાં વાહન વ્યવહાર ચાલુ રહેશે :

બજારો – મોલ – શોપીંગ કોમ્પલેક્ષ – સિનેમા હોલ – ધાર્મિક સ્થળો – શૈક્ષણિક સંસ્થાઓ – સામાજીક – રાજકીય કાર્યક્રમો બધુ જ બંધ રહેશે :

બહારના રાજયોમાંથી રાજસ્થાન આવનારાઓઍ ૭૨ કલાકમાં આરટીપીસીઆર રીપોર્ટ બતાવવો પડશે :

Read About Weather here

લગ્નમાં ૫૦ અને અંતિમક્રિયામાં ૨૦ લોકો ભાગ લઈ શકશે ;

ટેલીફોન – ઈન્ટરનેટ સેવા – ટપાલ સેવા અને કેબલ સેવા ચાલુ રહેશે

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here