રાજકોટ ના સેલ્ફીમેન હેમલ જાજલ નો શોર્ટ ફિલ્મમાં ડેબ્યુ

હેમલ જાજલ નો શોર્ટ ફિલ્મમાં ડેબ્યુ
હેમલ જાજલ નો શોર્ટ ફિલ્મમાં ડેબ્યુ

ગુજરાતી શોર્ટ ફિલ્મ સૌનો સમયમાં હેમલ જાજલ અભિનેતા અને સહદિગ્દર્શક તરીકે જોવા મળશે

Subscribe Saurashtra Kranti here

આ શોર્ટ ફિલ્મ ના દિગ્દર્શક યશ પંડ્યા, લેખક સાગર મારડિયા, સ્ક્રિન પ્લેય મેહુલ મેર, સીનેફોટોગ્રાફી જીજ્ઞાશું પડિયા, કવિતા આપનાર ચિરાગ મામતોરા, વોઇસ કૃણાલ પડિયા, રેકોર્ડિંગ મણિયાર સ્ટુડિયો અને આ ફિલ્મ માં મુખ્ય રોલ માં મેહુલ મેર, હેમલ જાજલ, યશ પંડ્યા, જીજ્ઞાશું પડિયા, અમન પડિયા અને પ્રવીણ વાઢેર એ અભિનય કર્યો છે

રાજકોટ ના સેલ્ફીમેન હેમલ જાજલ નો શોર્ટ ફિલ્મમાં ડેબ્યુ હેમલ જાજલ

Read About Weather here

આ શોર્ટ ફિલ્મ વિશે કહીયે તો આ શોર્ટ ફિલ્મ જીવનમાં કિમંત સમજાવતી શોર્ટ ફિલ્મ છે આ શોર્ટ ફિલ્મ 30મી મેએ રિલીઝ થશે છે યુટ્યુબ પર માય ફેમેલી પ્રોડકશન નામ ની ચેનલ પર તો અમને આશા છે તમે આ શોર્ટ ફિલ્મ નિહાળશો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here