રાજકોટ શહેર પોલીસની મહત્વની ગણાતી ક્રાઇમ બ્રાન્ચમાં ત્રીજા પીઆઇ તરીકે બી.ટી. ગોહિલની નિમણુંક કરતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ. આ ઉપરાંત આર્થિક ગુના નિવારણ સેલ (EOW)ની કામગીરી પણ તેઓ સંભાળશે.
Visit Saurashtra Kranti Homepage here
હાલમાં જ પીઆઈ જે.વી.ધોળાની કચ્છ ખાતે બદલી થઈ હતી. હવે રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમમાં ત્રણ પીઆઈ વાય.બી.જાડેજા, એલ.એલ.ચાવડા અને બી.ટી.ગોહિલનો સમાવેશ થાય છે.
Read About Weather here
તહેવારો અને ત્યારબાદ ચૂંટણી નજીક આવતી હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા શહેરમાં જળવાઈ રહે તેથી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here